100% મફત સેવા
← અન્ય ખુલ્લી નોકરીઓ જુઓ
CNC / VMC Operator 📍 Metoda GIDC

CNC અને VMC મશીન ઓપરેટર

પગાર / વેતન ₹18,500 /દર મહિને (Take-home)
ડ્યુટી 8 Hours Day / Night (Rotational)
અનુભવ 1+ Year Experience or ITI
ઓવરટાઇમ Double OT (₹110/hour)

ખાતરીપૂર્વકની સુવિધાઓ

✓ PF & ESIC Legal Coverage ✓ Canteen / Meals Available ✓ Bus Transportation ✓ Yearly Bonus & Leave Encashment

કામની વિગતો

CNC અને VMC ટર્નિંગ મશીન ઓપરેટ કરવું. પાર્ટ્સ લોડ-અનલોડ કરવા, ટૂલ ઓફસેટ તપાસવું અને વર્નિયર કેલિપરથી ચેક કરવું.
👉 આ નોકરી માટે અરજી કરો
ભરતી હેલ્પલાઇન: 9879111222